મિત્રો રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે જે ભરતી એ નર્સિંગ સુપ્રીડન્ટ છે આ ભરતી ની જાહેરાત આરઆરબી દ્વારા કરવામાં આવી છે અને આ ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે અરજીઓ માંગવાની શરૂઆત પણ થઈ ગઈ છે
નર્સિંગ ની અંદર આ ભરતી માં કઈ રીતે અરજી કરવી અને આ ભરતી ની અંદર શું શું પાત્રતા છે કેટલી જગ્યાઓ પર છે તેની વિગતવાર ચર્ચા આજ ના લેખ દ્વારા કરીશું
મિત્રો રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે તે પેરામેડિકલ ની અંદર વિથ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જે ભરતી ની અંદર અલગ અલગ જગ્યાઓમાં તમે અરજી કરી શકો છો જગ્યાઓ પ્રમાણે અલગ અલગ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ રહેલી છે તો આ બધી પોસ્ટ માંથી જે નર્સિંગ સુપ્રીન્ટેન્ટ ની પોસ્ટ છે તે અંગે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ
ભરતીની અગત્યની તારીખ
આવડતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 17 ઓગસ્ટ 2024 ભરતી ની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024 છે ભરતી ની અંદર ફોર્મ ભર્યા બાદ તેની અંદર સુધારા કરવા માટેની અને ફી ભરવા માટેની છેલ્લી તારીખ આરઆરબી દ્વારા જાહેર કરવામાં આવી છે 17 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર જે તારીખ સમયગાળાની અંદર તમારે એપ્લિકેશન થી સુધારા કરી સકો છો
આરઆરબી નર્સિંગ સુપ્રીડન્ટ માં શૈક્ષણિક લાયકાત
ભરતીમાં અરજી કરવા માટે તમારે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ હોવું જરૂરી છે બીએસસી નર્સિંગ નર્સ અને મિડ વાઈફ અંગેનું સર્ટિફિકેટ હોવું જોઈએ
RRB સ્ટાફ નર્સ ની ખાલી જગ્યા
- RRB અમદાવાદ
- આરઆરબી અજમેર
- અલ્હાબાદ
- બેંગ્લોર
- ભોપાલ
- ભુવનેશ્વર
- બિલાસપુર
- ચંદીગઢ
- ચેન્નાઈ
- ગોરખપુર
- ગુવાહાટી
- જમ્મુ શ્રીનગર
- કલકત્તા
- માલદા
- મુંબઈ
- પટના
- રાંચી
- સીલીગુડી
- તિરુવનંતપુરમ
RRB સ્ટાફ નર્સ પાત્રતા
ભારતીય રેલવે હેઠળ નર્સ માટે ઓનલાઇન અરજી કરવા માટે વ્યક્તિ એ માન્યતા પ્રાપ્ત માંથી બેચલર ઓફ સાયન્સ અથવા જનરલ અને મીડવાઇફરી નો ત્રણ વર્ષનો કોર્સ કરેલ હોવો જોઈએ અને વ્યક્તિની ઉંમર 20 વર્ષ થી ઓછી અને તેનાથી સુરતથી વધુ ન હોવી જોઈએ
RRB સ્ટાફ નર્સ એપ્લિકેશન ફી
ભારતીય રેલવે હેઠળ સ્ટાફની પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવા માટે વ્યક્તિએ 500 રૂપિયા અરજી ચુકવવાની રહેશે અને જો તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રી ભૂતપૂર્વ સૈનિકો લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોએ ૨૫૦ અરજી ફી ચૂકવવાની રહેશે
જેવું કુલ રૂપિયા 400 માંથી રૂપિયા 500 ચૂકવશે તેઓ અને કોમ્પ્યુટર આધારે કસોટીમાં હાજર થયા પછી પરત કરવામાં આવશે અને અનામત શ્રેણીના ઉમેદવારોને ₹250 નુ રિફંડ મળશે
RRB સ્ટાફ નર્સિંગ પસંદગી પ્રક્રિયા
- સ્ટાફ નર્સની પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયા બે તબક્કા ધરાવે છે
- કોમ્પ્યુટર આધાર ટેસ્ટ
- દસ્તાવેજ ચકાસણી
RRB સ્ટાફ નર્સ પરીક્ષા પેટર્ન
- ભારતીય રેલવે હેઠળ સ્ટાફની પોસ્ટ માટે લેખિત પરીક્ષા આરઆરબી દ્વારા કોમ્પ્યુટર ટેસ્ટ મોડ માં લેવામાં આવશે કુલ 100 બહુવિધ પસંદગીના પ્રશ્નો વિવિધ વિભાગોમાં પૂછવામાં આવશે
- વ્યવસાયિક ક્ષમતા
- સામાન્ય જાગૃતિ
- સામાન્ય અંક ગણિત સામાન્ય બુદ્ધિ અને તર્ક
- સામાન્ય વિજ્ઞાન
દરેક પ્રશ્ન એક માર્કનો રહેશે અને ખોટા જવાબના કિસ્સામાં ૧/૪ માર્ક કાપવામાં આવશે મહત્તમ સંખ્યામાં પ્રશ્નનો પ્રયત્ન માટે વ્યક્તિએ મહત્તમ એક કલાક અને ૩૦ મિનિટનો સમયગાળો મળશે
RRB સ્ટાફ નર્સ ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- RRB સબંધિત પ્રદેશની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે
- સ્ટાફ નર્સ માટેની ભરતી શોધો અને તેના પર ક્લિક કરો
- અરજી ફોર્મ એક્સેસ કરવા માટે ઓનલાઇન અરજી કરો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમારી મૂળભૂત વ્યક્તિગત માહિતી ભરો અને તમારી શૈક્ષણિક લાયકાત વિશે વિગતો પ્રદાન કરો
- ત્યારબાદ તમારો ફોટો અને સહી સાથેના તમામ દસ્તાવેજો અપલોડ કરો
- પ્રદાન કરેલ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને રૂપિયા 250 અથવા 500 અરજી ફી ચુકવો અને અરજી ફોર્મ સબમીટ કરો