મોડલ કેરિયર સેન્ટર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે જેના માટે તમામ રસ ધરાવતા રોજગારો વેબસાઈટની મુલાકાત લઈ શકે છે એટલે કે તમે બધા બેરોજગારવાનો કે જેઓ નોકરી મેળવવાની છે તે તમે જ વાત આ ભરતી મેળામાં ભાગ લઈને રોજગાર મેળવવાની સુવર્ણ તક છેઅને 29 ઓગસ્ટ 2024 ના રોજ અમદાવાદ ખાતે ભરતી મેળાનું આયોજન થશે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે
આ ભરતી મેળા માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે અમે તમને અરજી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત મર્યાદા દસ્તાવેજોની સૂચિ પ્રદાન કરીશું જેથી કરીને તમે કોઈપણ સમસ્યા વિના અરજી કરી શકો છો અને નોકરી મેળવી શકો છો
ખાલી જગ્યાઓની માહિતી Rojgar Bharti Melo Ahmedabad 2024
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સર્વિસ સેક્ટર મેન્યુફેક્ચર 17 ની કંપની ઉપસ્થિત રહીને જો ઓફર કરશે આથી રોજગાર મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ રોજગારીના ઉત્તમ તકનો લાભ લેવા રોજગાર ભરતી મેળા માં હાજર રહેવું
શૈક્ષણિક લાયકાત Rojgar Bharti Melo Ahmedabad 2024
- આ ભરતી મેળામાં ભાગ લેવા માટે તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે તમામ અરજીદાર ભારતીય હોવો જોઈએ અને જરૂરી લાયકાત ધરાવતું હોવું જોઈએ
- નવું પાસ 10 પાસ 12 મો પાસ કોઈ પણ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ તમામ ટેકનિકલ આઇટીઆઇ ટ્રેડ ડિપ્લોમા બીઇ વગેરે લાયકાત ધરાવતો ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે
ઉમર મર્યાદા Rojgar Bharti Melo Ahmedabad 2024
- ન્યુનતમ વય મર્યાદા 21 વર્ષ
- મહત્તમ વય મર્યાદા 35 વર્ષ
- નિયમો મુજબ ઉંમરમાં છટ આપવામાં આવશે
અરજી કેવી રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારો તમામ અસલ પ્રમાણપત્ર સાથે જાહેરાતમાં આપેલ સરનામે હાજર રહેવા વિનંતી છે
અસારવા બહુમાળી ભવન બ્લોક ડી પ્રથમ માળ ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ
ભરતી મેળાની તારીખ
29 ઓગસ્ટ 2024 મંગળવાર સવારે 10:30 કલાકે