રેલવે ટીકીટ ચેક કરની 8000 થી વધારે જગ્યાઓ માટે ભરતી ની સૂચના બહાર પાડવામાં આવેલી છે

ભારતીય સૈન્યમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર છે ભારતીય સૈન્યમાં ભરતી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ ભરતી માં રસ ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે તેમના માટે અને તેમના સ્વપ્નને સહકાર કરવાની સુવર્ણ તક છે કારણ કે ઉમેદવારો ઘણા દિવસથી આ ભરતીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે તેમની રાહ પુરી થઈ ગઈ છે

રેલવે ભરતી બોર્ડ-ડે વર્ષ 2024 માટે વાર્ષિક પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું છે આ વર્ષે એ ટિકિટ એક્ઝામિનર ની જગ્યાઓ માટે બહુ પ્રતીક્ષા ભરતી ની સૂચના બહાર પાડી છે રેલવે ટીટીઈ ભરતી ડ્રાઈવ એ લોકો માટે તક છે જે ભારતના સૌથી મોટા નોકરી દાતાઓમાં જોવડાવવા માંગે છે

 

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં ધોરણ 10 પાસને દર મહિને 8000 રૂપિયા મળશે

અરજી ની તારીખ Railway RRB TTE Recruitment 2024

RRB TTE ભરતી માટેની અરજી પ્રક્રિયા જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે કોઈ પણ સમયે શરૂ કરી શકો છો ઉમેદવારોને વિગતવાર તારીખો અને અપડેટ્સ માટે સતારવાર વેબસાઈટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે

રેલ્વે TTE ભરતી અરજી ફી

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની અરજી ફી નથી એટલે કે કોઈપણ કેટેગરીના ઉમેદવાર માટે અરજીથી મફત રાખવામાં આવી છે આ ભરતી માટે મફતમાં અરજી કરી શકો છો

રેલ્વે TTE ભરતી વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો ને વહી મર્યાદા નક્કી કરવામાં આવે છે આ ભરતી સરકારના જણાવ્યા અનુસાર આર્થિક વર્ગો માટે વય મર્યાદામાં વિશેષ છૂટછાટ આપવામાં આવી છે

આર્મી એએસસી ભરતી 2024: આર્મીમાં 10 પાસ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી

Railway RRB TTE Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

ટેટોરીયલ આર્મી એપ્લિકેશન ફોર્મ માટે ઉમેદવાર ભારતનું નાગરિક હોવો જોઈએ માન્ય યુનિવર્સિટીમાંથી ટેકનોલોજીમાં સ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ જો તમારી પાસે સંબંધિત લાયકાત હોય તો ચોક્કસપણે તમે અરજી પૂર્ણ કરી શકો છો

Railway RRB TTE Recruitment 2024 અરજી કેવી રીતે કરવી?

  • આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી કરવા માટે પહેલા ટેટોરીયલ આર્મીની સતાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
  • સતાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી તમારો ફ્રન્ટ હોમ પેજ ખુલશે
  • ત્યારબાદ હોમપેજ પર પહોંચ્યા પછી એપ્લિકેશન લિંક પર ક્લિક કરો
  • આ પછી તમારે આ ભરતી માટે સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે
  • ત્યારબાદ ફોર્મ માં પૂછવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
  • ત્યારબાદ તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને અપલોડ કરવાની રહેશે
  • આ પછી ફોર્મ તપાસો અને ફોર્મ સબમીટ કરો
  • ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ આઉટલો

Leave a Comment