તમે આધાર કાર્ડ નો ઉપયોગ કરીને સરળતાથી પચાસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો લોકોના લાભ માટે જેથી તેઓ આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકે કેન્દ્ર સરકાર એવી યોજનાઓ લાવી છે જેમાં તમે તમારા વ્યવસાય માટે 50 લાખ સુધીની લોન ફક્ત તમારા આધાર કાર્ડ દ્વારા જ લઈ શકો છો 35% સબસીડી આ ઉપરાંત તમારા વિસ્તાર પર નિર્ભર કરે છે કે તમારી સબસીડી શું હશે કારણ કે ગ્રામીણ વિસ્તારો માટે કેન્દ્ર સરકાર દ્વારા સરકારી લોન પર 35% સબસીડી આપશે જ્યારે શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા 25% સબસીડી આપશે
આ સ્કીમ મુજબ ગ્રામીણ વિસ્તારના રહેવાસીઓને લીધેલી કુલ ક્ષેત્રના માત્ર 65% ચૂકવવાના રહેશે તે જ સમયે શહેરી વિસ્તારોના રહેવાસીઓએ માત્ર 75% લોન ચૂકવવાની રહેશે આ લોન ત્રણથી સાત વર્ષના સમયગાળામાં સરળતા થી ચૂકવી દેવાની રહેશે સૌથી મહત્વની વાત એ છે કે દસ લાખ રૂપિયા સુધીના પ્રોજેક્ટ માટે કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર રહેશે નહીં
PMEGP લોન આધાર કાર્ડ રૂપિયા દસ લાખ સુધી
કેન્દ્ર સરકાર દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવાની પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ સુધીની લોન આપી રહી છે પીએમઇજીપી યોજના હેઠળ આર લોન સૌથી ઓછા વ્યાજ દર ઉપલબ્ધ છે જે દરેક માટે ખૂબ મહત્વપૂર્ણ છે આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં 35% સુધીની સબસીડી અને શહેરી વિસ્તારોમાં 25% સુધીની સબસીડી આપવામાં આવશે જે લોનની ચુકવણી કરવાનું વધુ સરળ બનાવે છે
PMEGP લોના આધાર કાર્ડ થી 50 લાખ રૂપિયા મેળવો
પીએમઇજીપી યોજના હેઠળ ઉત્પાદન એકમો માટે રૂપિયા 50 લાખ અને સેવા એકમો માટે રૂપિયા 20 લાખ સુધીની લોન ઉપલબ્ધ છે આ યોજના એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ પોતાનો ઉદ્યોગ અથવા સેવા વ્યવસાય શરૂ કરવા માંગે છે
PMEGP લોન વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
પીએમઇજીપી લોન મેળવવા માટે સરકારે શૈક્ષણિક લાયકાત અને વહી મર્યાદા નિર્ધારિત કરી છે આ લોન એવા યુવાનોને આપવામાં આવે છે જેમણે ધોરણ 10 કે 12 પાસ કર્યું છે અને 18 થી 40 વર્ષની વચ્ચેના યુવાનો આ લોન માટે પાત્ર છે જેથી તેઓ વ્યવસાયિક ક્ષેત્રમાં વિકાસ કરી શકે
PMEGP લોન આધાર કાર્ડના લાભો અને વિશેષતાઓ
- 10 લાખ સુધીની લોન લેવા માટે કોઈ ગેરંટી આપવી પડશે નહીં
- સરકાર લોન પર 25% થી 35% સુધી સબસીડી આપે છે
- હાલો પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ આપવામાં આવે છે
- યુવાનો આ યોજના દ્વારા પોતાની રોજગારી સ્થાપિત કરી શકે છે
- ભારતમાં બેરોજગારીનો દર ઘટાડવા માટે આ યોજના મહત્વપૂર્ણ છે
- પીએમઇજીપી આધારકાર્ડ લોન પર વ્યાજ દર પણ ઘણો ઓછો છે
- એકવાર તમે અરજી કરી લો તે પછી તમે લીસ્ટેડ બેંકો પાસેથી લોન મેળવી શકો છો
- સરકાર આ યોજના હેઠળ લાભાર્થીઓને 7 દિવસની તાલીમ પણ આપે છે
- પ્રોજેક્ટ ખર્ચમાં જમીનની કિંમત નો સમાવેશ કરવામાં આવશે નહીં
પીએમઇજીપી લોન મેળવીને યુવાનો તેમના સપના સાકાર કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે
PMEGP લોન આધાર કાર્ડ માટે પાત્રતા માપદંડ
- 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ આ લોન માટે અરજી કરી શકે છે આ યોજના એઠળ અરજી કરવા માટે કોઈ આવક મર્યાદા નથી
- મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રૂપિયા દસ લાખ સુધી અને સર્વિસ સેક્ટરમાં રૂપિયા પાંચ લાખ સુધીના ખર્ચના પ્રોજેક્ટ માટે લાભાર્થી ઓછામાં ઓછું આઠમું ધોરણ પાસ કરે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ
- આ સહાય ફક્ત નવા પ્રોજેક્ટ માટે જ ઉપલબ્ધ છે ખાસ કરીને પીએમઇજીપી હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે
- હાલના એકમો અને એકમો કે જેમણે પહેલેથી જ કોઈ પણ સરકારી સબસીડી નો લાભ લીધો છે તે આ લોન માટે પાત્ર નથી
- મૂડી ખર્ચ વગરના પ્રોજેક્ટ પાત્ર નથી
- પ્રોજેક્ટ ખર્ચમાં જમીનની કિંમત નો સમાવેશ કરી શકાતો નથી
- KVIC KVIB DIC અને Coirબોર્ડ જેવી તમામ અમલીકરણ એજન્સીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં અરજીઓ પર પ્રક્રિયા કરી શકે છે
- અરજદાર પાસે માન્ય આધાર નંબર હોવો આવશ્યક છે
- અરજદાર UIDAI સર્વરમાંથી આધાર નંબર નામ લિંગ જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી વસ્તી વિષયક વિગતોને પ્રમાણિત કરવા માટે તેની સંમતિ આપવી પડશે
PMEGP લોન આધાર કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- ઇ-મેલ આઇડી
- માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
PMEGP આધાર કાર્ડ ઓનલાઇન અરજી કેવી રીતે?
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ
- પીએમઇજીપી લોન લિંક પર ક્લિક કરો
- નોંધણી ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ જરૂરી માહિતી દાખલ કરો
- બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- સબમીટ પર ક્લિક કરો
- ફોર્મની ચકાસણી કર્યા પછી લોન ની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે