મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે જો તમે પણ નોકરી મેળવવા ઈચ્છો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણાવી ખૂબ જ જરૂરી છે તેથી આજના આલેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી જેવી કે ભરતી ની મહત્વની તારીખો પદોના નામ ખાલી જગ્યા નોકરીનું સ્થળ અરજી ફી પગાર ધોરણ ભય મર્યાદા લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતી નો સમાવેશ કરેલો છે
મહત્વપૂર્ણ તારીખો
મિશન વાત્સલ્ય યોજના ભરતી ની સત્તાવાર જાહેરાત આપવામાં આવેલી માહિતી અનુસાર આ ભરતી નું નોટિફિકેશન 10 ઓગસ્ટ 2024 જાહેર કરવામાં આવ્યું છે તથા આ ભરતીમાં તમારે કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાનું રહેશે નહીં પરંતુ નોકરી મેળવવા માટે ઉમેદવાર ઇન્ટરવ્યૂ ની તારીખે ઇન્ટરવ્યૂસ સ્થળે રૂબરૂ જવાનું રહેશે
અરજી ફી
મિશન વાત્સલ્ય યોજના ભરતી ની ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવેલ જાણકારી મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના રોજદારો માટે કોઈપણ પ્રકારની ચુકવવામાં આવશે નહીં તેથી લાયકાત ધરાવતો ઉમેદવાર મફતમાં અરજી જમા કરાવી શકે છે
પદો ના નામ
- મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત
- કાઉન્સેલર
- રસોઈયા
- કમ નાઈટ વોચમેન
- હાઉસકીપર
આ તમામ પદો પર ભરતી કરવામાં આવશે
વય મર્યાદા
આ ફરતી માં અરજી જમા કરવા માટે ઓછામાં ઓછી વય મર્યાદા 21 વર્ષ તથા વધુમાં વધુ મહી મર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલી છે
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારને પસંદગી કોઇપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે ઉમેદવાર ની પસંદગી 11 મહિનાના કરારના આધારે કરવામાં આવશે
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત કાઉન્સેલર ના પદ માટે સામાજિક કાર્ય સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન જાહેર આરોગ્ય કાઉન્સિલિંગમાં કોઈપણ એકમાસ એકાઉન્ટમાં ટીજી ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે જ્યારે રસોઈયા હેલ્પર ના પદ પર અરજી કરવા માટે ધોરણ 10 પાસ કરેલું જરૂરી છે
પગાર ધોરણ
- કાઉન્સેલર પોસ્ટ માટે રૂપિયા 18536 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યો છે
- રસોઈયા ની પોસ્ટ માટે રૂપિયા 12026 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે
- હેલ્પર કમ નાઈટ વોચમેન માટે રૂપિયા 11767 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે
- હાઉસકીપર માટે રૂપિયા 11767 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે
ઇન્ટરવ્યૂ ની તારીખ તથા સ્થળ
આ ભરતીમાં ઇન્ટરને તારીખ 21 ઓગસ્ટ 2024 સવારે 10 થી 11:30 કલાકે છે
ઇન્ટરવ્યૂ નું સ્થળ
સરકારી બાળ સંભાળ ગૃહ શક્તિનગર સોસાયટી પરબડા રોડ મહેતાપુરા હિંમતનગર જિલ્લો સાબરકાંઠા