ઇસરો માં નીકળી બમ્પર ભરતી સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક અહી વાંચો સંપૂર્ણ માહિતી

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરો દ્વારા વિવિધ પોસ્ટ માટેની ભરતી જાહેરાત બહાર પાડેલી છે

સરકારી નોકરી મેળવવાની તકની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ગુડ ન્યુઝ આવી ગયા છે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઇસરો દ્વારા વિથ માટેની ભરતી ની જાહેરાત બહાર પાડેલી છે

ઇસરો ભરતી માટેની વિવિધ પોસ્ટ વિગતો શૈક્ષણિક લાયકાત મર્યાદા અરજી ફી પગાર ધોરણ અરજી કરવાની છેલ્લી તારીખ અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારે આ આર્ટિકલ લોન સુધી વાંચો

ઇસરો ભરતી પોસ્ટ ની વિગતો

  • મેડિકલ ઓફિસર SD બે જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • મેડિકલ ઓફિસર SC એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • સાયન્ટીસ્ટ એન્જિનિયર 10 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • ટેકનિકલ આસિસ્ટન્ટ 28 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • ટેકનિશિયન B 43 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • ડ્રાફ્ટ મેન B 13 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • આસિસ્ટન્ટ પાંચ જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • કુલ 103 જગ્યા પર ભરતી કરવામાં આવશે

ઇસરો ભરતી માટે શૈક્ષણિક લાયકાત

મેડિકલ ઓફિસર SD

  • સંબંધિત ફિલ્ડમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક સાથે એમડી અથવા CPGA SPI 6.5 ગ્રેડ કરતા વધારે માહિતી મેળવવા માટે ઉમેદવાર એ નોટિફિકેશન વાંચવાનું રહેશે
  • ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • પે મેટ્રિક્સ લેવલ 11 હોવું જરૂરી છે

મેડિકલ ઓફિસર SC

  • સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમબીબીએસસી ડિગ્રી અને બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે
  • અરજદારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • પે મેટ્રિક્સ લેવલ 10 હોવું જોઈએ

સાયન્ટિસ્ટ એન્જિનિયર

  • સંબંધિત ફિલ્ડમાં ઓછામાં ઓછા 60% માર્ક સાથે M.E. અથવા spi 6.5 ગ્રેડ કરતા વધારે હોવા જોઈએ વધારે માહિતી મેળવવા માટે ઉમેદવારે નોટિફિકેશન વાંચશું
  • અરજદારની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • પે મેટ્રિક્સ લેવલ 10 હોવું જરૂરી છે

ટેકનિકલ આસિસ્ટન્ટ

  • સરકાર માન્ય સંસ્થાઓમાં સંબંધિત ફિલ્ડમાં ફર્સ્ટ ક્લાસ સાથે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ
  • અરજદાર ની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • પે મેટ્રિક્સ લેવલ 7 હોવું જરૂરી છે

સાયન્ટિફિક આસિસ્ટન્ટ

  • સરકાર માન્ય સંસ્થા માંથી બીએસસી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલ હોવું જોઈએ
  • અરજદારની ઉંમર 18 થી 35 વર્ષની હોવી જોઈએ
  • પે મેટ્રિક લેવલ સાત હોવું જરૂરી છે

ટેકનિશિયન B

  • SSLC/SSC મેટ્રિક્યુલેશન પ્લસ આઈ.ટી.આઈ અથવા NCVT માથે સબંધી ટ્રેડ માં NTC કરેલું હોવું જોઈએ
  • અરજદારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • પે મેટ્રિક લેવલ ત્રણ હોવું જરૂરી છે.

આસિસ્ટન્ટ

  • ઓછામાં ઓછા 60 ટકા માર્કસ સાથે સ્નાતક કરેલ હોવું જોઈએ
  • અરજદાર ની ઉંમર 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • પે મેટ્રિક લેવલ ચાર હોવું જરૂરી છે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • ઇસરો એ જાહેર કરેલી ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવાર એ સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે
  • અરજી પ્રક્રિયા 19 સપ્ટેમ્બર 2024 સવારે 10:00 વાગ્યાથી શરૂ થશે અને જે દિવસ 21 દિવસ એટલે કે 9 ઓક્ટોબર સુધી ચાલશે

Leave a Comment