સરકારી સંસ્થામાં આઇપીઆર અમદાવાદમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતી

સરકારી સંસ્થા આઈ પી આર અમદાવાદમાં મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જો તમે પણ નોકરી મેળવવા ઈચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે જેથી તમે આજના લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે આ ભરતીની મહત્વની તારીખો પદો ના નામ ખાલી જગ્યા નોકરીનું સ્થળ અરજી ફી પગાર ધોરણ વય મર્યાદા લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતી નો સમાવેશ કરવામાં આવ્યો છે

મહત્વની તારીખો

પ્લાઝમા સંશોધન સંસ્થાની ભરતીની સત્તાવાર જાહેરાત આપવામાં આવેલ માહિતી અનુસાર આ ભરતીની નોટિફિકેશન 29 જુલાઈ ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા ભરતીની અરજી કરવાની શરૂઆત 29 જુલાઈના રોજ થઈ ચૂકેલ છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે

નોકરીનું સ્થળ

પ્લાઝમા સંશોધન સંસ્થા અમદાવાદની ભરતીની અધિકારી જાહેરનામા આપેલ વિગતો મુજબ આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માટે નોકરીનું સ્થળ અમદાવાદ ગુજરાત રાજ્યમાં રહેશે

પદો ના નામ

પ્લાઝમા સંશોધન સંસ્થા દ્વારા મલ્ટી ટાસ્કીંગ સ્થાપના પદો પર કુલ 27 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે

પગાર ધોરણ

Institute ઓફ પ્લાઝમા રિસર્ચની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને માસિક રૂપિયા 18000 વેતન ચૂકવવામાં આવશે તેની સાથે તમને મકાન ભાડું જેવા લાભો પણ મળવા પાત્ર છે

પસંદગી પ્રક્રિયા

ઇન્સ્ટિટયૂટ ઓફ પ્લાઝમા રિસર્ચની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે ઉમેદવાર ની પસંદગી બે વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવશે ત્યારબાદ ઉમેદવારની કામગીરી સંતોષકારક લગતા આ સમયગાળો વધારવામાં આવશે

શૈક્ષણિક લાયકાત

આઈ પી આર અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શિક્ષણ એક લાયકાત કોઈપણ જ્ઞાતક જરૂરી છે એટલે કે કોઈપણ કોર્સની ગ્રેજ્યુએટ થયેલ વ્યક્તિ આ ભરતીમાં અરજી કરી શકે છે વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો

અરજી ફી

પ્લાઝમા સંશોધન સંસ્થા અમદાવાદની ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મહિલા ઇડબલ્યુએસ તથા એક સર્વિસ મેન ઉમેદવાર અરજી ફી ચૂકવવાની રહેશે નહીં તો વિના મૂલ્ય અરજી કરી શકે છે જ્યારે આ સિવાયના તમામ અરજદારો એ રૂપિયા 200 ચૂકવવાના રહેશે

અરજી પ્રક્રિયા

  • IPR અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે સંસ્થાની ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે
  • આ વેબસાઈટ પર ગયા પછી એપ્લાય નો વિભાગ જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • હવે માંગવામાં આવેલ તમામ જોડે માહિતી જેવી કે પૂરું નામ જાતિ માતાનું નામ પિતાનું નામ સરનામું મોબાઈલ નંબર ઇમેલ આઇડી ભણતરની માહિતી વગેરે માહિતી ભરવાની રહેશે
  • ત્યારબાદ માંગવામાં આવેલ તમામ દસ્તાવેજો ફોર્મેટમાં અપલોડ કરો
  • હવે અરજી જમા કરો તથા ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિકેશન તથા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ત્યારે આ ફોર્મની જરૂર પડશે એટલા માટે બદલ અરજી ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે

Leave a Comment