ઇન્ડિયન ઓઇલમાં ઘણી જગ્યાઓ માટે ભરતી પગાર રૂપિયા એક લાખ 5 હજાર આ રીતે કરો અરજી

ઇન્ડિયન કોર્પોરેશન લિમિટેડ માં નોકરી મેળવવા ઇચ્છતાઓ તો ઉમેદવાર માટે એક સારી તક શા માટે વિવિધ વિષયોમાં વીઝીટીંગ ડોક્ટરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે જે ઉમેદવાર આ પોસ્ટ સંબંધિત લાયકાત ધરાવે છે તેઓ ઇન્ડિયન ઓઇલ સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે ઇન્ડિયન વર્લ્ડની આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

જેવો ઇન્ડિયન ઓઇલની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ 21મી ઓગસ્ટના રોજ અથવા તે પહેલા અરજી કરી શકે છે આ ભરતી દ્વારા વીઝીટીંગ સ્પેશિયાલિસ્ટ અને બ્યુટી ડોક્ટર ની જગ્યાઓ ભરવામાં આવ્યા છે જો તમે પણ ઇન્ડિયન વર્લ્ડમાં કામ કરવા ઈચ્છો છો. તો પહેલા નીચે આપેલી માહિતીને ધ્યાનથી વાંચો

નોકરી શોધી રહેલા ઉમેદવાર માટે સારા સમાચાર છે તમને જણાવી દે કે ઇન્ડિયન ઓલ કોર્પોરેશન લિમિટેડ 467 એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ઉમેદવાર ની ભરતી કરશે આ પોસ્ટ પ્રોડક્શનમાં જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ફાયર એન્ડ સેફ્ટી જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ ટેક અટેન્ડટ વગેરે માટે છે ચાલો આપણે જાણીએ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માં અરજી કરવાની છેલ્લી તારીખ

ઇન્ડિયન કોર્પોરેશન લિમિટેડની આ જગ્યાઓ માટે અરજીઓ 22 જુલાઈ 2024 થી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૧મી ઓગસ્ટ 2024 તે રસ ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે

IOCL Recruitment apply online લાયકાત

ઉમેદવારે કોઈપણ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાં રેડિયોલોજી માં અનુસ્નાતક ની ડીગ્રી કરેલી હોવી જોઈએ
વીઝીટીંગ સ્પેશિયાલિસ્ટ ઉમેદવાર પાસે 12 રોગો માણસના તકની ડિગ્રી હોવી જોઈએ
ઉમેદવાર પાસે એમબીબીએસ ડિગ્રી હોવી જોઈએ આ સાથે પૂર્ણ કરેલ હોવી જોઈએ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી માં વય મર્યાદા

અરજી કરવા માટે વયમર્યાદા વિશે વાત કરીએ તો ઉંમર 18 વર્ષથી 26 વર્ષ નક્કી કરવામાં આવે છે જો આ પોસ્ટ પર પસંદગી કરવામાં આવે તો ઉમેદવારને દર મહિને 25000 રૂપિયા થી લઈને ₹1,05,000 સુધીનો પગાર આપવામાં આવશે

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને અરજી ફી

શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે મિકેનિકલ એન્જિનિયરિંગ માં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે ઇન્સ્ટ્રુમેંટેશન માં ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ માં ડિપ્લોમા હોવું જોઈએ

અરજી ફી ની વાત કરીએ તો જનરલ ઇ ડબલ્યુ એસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવાર એ અરજી કરવા માટે ₹300 ફી ચુકવવી પડશે
Sc એસટી અને ESM ઉમેદવારો એ કોઈ અરજી ફી ચૂકવવાની નથી

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી માં કેવી રીતે અરજી કરવી?

  • ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે
  • મુલાકાત લીધા પછી વેબસાઇટના હોમ પેજ પર જવું પડશે
  • હોમ પેજ પર આવ્યા પછી ઇન્ડિયન ઓલ કોર્પોરેશન લિમિટેડ ભરતી માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરો
  • ત્યારબાદ પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો
  • ત્યારબાદ તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો
  • ત્યારબાદ ઉમેદવારોએ ઓનલાઇન મોડમાં ફી ચૂકવવાની રહેશે
  • ફી ની રસીદ સાચવી રાખો
  • સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી અરજીને સબમિટ કરો
  • ત્યારબાદ અરજીની પ્રિન્ટ આઉટલો

Leave a Comment