Infinix Note 40x 5G ફોન એક એવો ફોન છે જે ઓછા બજેટમાં તમને ઘણી બધી સુવિધા આપે છે. શું તમે એક એવો ફોન શોધી રહ્યા છો જે સારી કૅમેરા ક્વૉલિટી ધરાવે અને દેખાવમાં પણ આકર્ષક હોય? જો હા, તો આ ફોન તમારા માટે સારો છે. ચાલો આ લેખમાં આપણે આ ફોન વિશેની દરેક નાની-મોટી વિગતો જાણીએ.
Infinix Note 40x 5G નો કેમેરો
આ 5G સ્માર્ટફોનમાં તમને 108 મેગાપિક્સલનો શાનદાર મુખ્ય કેમેરો, 2 મેગાપિક્સલનો માઇક્રો કેમેરો અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળશે. આનાથી તમે DSLR જેવા અદભૂત ફોટા અને વીડિયો લઈ શકશો.
Infinix Note 40x 5G ની સ્પેસિફિકેશન
Infinix એ નવો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનમાં શક્તિશાળી Dimensity 6300 પ્રોસેસર, 6.78 ઇંચની ક્રિસ્ટલ ક્લિયર ડિસ્પ્લે અને લાંબો સમય ચાલતી 5000mAhની બેટરી છે. આ ફોન માત્ર 67 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જાય છે.
Infinix Note 40x 5G ની કિંમત
આ ફોનની કિંમતની વાત કરીએ તો તમારા બજેટ આવી જાય એટલી કિંમત છે. હાલમાં અમદાવાદ માં આ ફોનની કિંમત 12,999 રૂપિયાની છે.