ઇન્ડિયન નેવી માં લેખિત પરીક્ષા વગર નોકરી ની ફટાફટ કરો અરજી

ઇન્ડિયન નેવી એ સોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની ભરતી માટે જાહેરનામું બહાર પાડેલ છે અરજી કરવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2024 છે

ઇન્ડિયન નેવીએ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની ભરતી માટે જાહેરનામું બહાર પાડેલું છે ઇન્ડિયન નેવી માર્ચ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની 250 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2024 છે

કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ ખાલી છે?

ઇન્ડિયન નેવી ની આ ભરતી પ્રક્રિયા હે થડકુલ 250 જગ્યા પર ભરતી કરવામાં આવશે જેમાં વહીવટી શાખા ની 157 જગ્યાઓ એજ્યુકેશન બ્રાન્ચની 15 જગ્યાઓ અને ટેકનિકલ શાખાની 78 જગ્યાઓનો સમાવેશ થાય છે

જનરલ સર્વિસ 56 જગ્યાઓ

આ માટે કોઈપણ વિષયમાંથી B. tech અથવા BE કરનારાઓ અરજી કરી શકે છે B. tech માં 60% ગુણ મેળવેલા હોવા જરૂરી છે

  • એર ટ્રાફિક કંટ્રોલર ૨૦ જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • નેવલ એર ઓપરેશન ઓફિસર 21 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • પાયલોટ 24 જગ્યા પર ભરતી કરવામાં આવશે

ઉપરોક્ત ત્રણ પ્રકારની પોસ્ટ માટે લાયકાત ની વાત કરીએ તો કોઈપણ વિષયમાંથી B.tech અથવા BE કરનાર અરજી કરી શકે છે ઓછામાં ઓછા 60 ટકા ગુણ હોવા જરૂરી છે

એજ્યુકેશન બ્રાન્ચ 15 જગ્યાઓ

ટેકનિકલ બ્રાન્ચ

એન્જિનિયરિંગ બ્રાન્ચ જનરલ સર્વિસ 36 જગ્યાઓ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ જનરલ સર્વિસ 42 જગ્યાઓ

પસંદગી

  • કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં જે ડિગ્રી માંગવામાં આવી છે તેના માર્ક્સના આધારે ઉમેદવાર એ SSB ઇન્ટરવ્યૂ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે

કોણ અરજી કરી શકે છે?

અહીં અરજી કરવા માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્તિ યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા માસ્ટર ડિગ્રી હોવું જોઈએ જો કે અહીં પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક નક્કી કરવામાં આવી છે

વય મર્યાદા

અહીં અરજી કરવા માટેની વહી મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારનો જન્મ બે જુલાઈ 2000 થી 1 જાન્યુઆરી 2006 ની વચ્ચે હોવો જોઈએ જ્યારે એજ્યુકેશન બ્રાંચ માટે ઉમેદવારનો જન્મ બે જુલાઈ થી 2000 થી 1 જુલાઈ 2004 વચ્ચે હોવો જોઈએ

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના બદલે સીધા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે પસંદ થયેલા ઉમેદવારોને દસ વર્ષ માટે નિમણૂક કરાશે આ સિવાય પર્ફોર્મન્સ અને ફિટનેસ ના આધારે તેને બે-બે વર્ષ કરીને ચાર વર્ષનો સમયગાળો વધારી શકાય છે બધા જ વર્ગો માટે અરજી ફી નો એક પણ રૂપિયો રાખવામાં આવેલ નથી

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
  • આ પછી હોમપેજ પર હાજર ઓનલાઇન એપ્લિકેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે
  • આ પછી નોંધણી વિગતો દાખલ કરો અને સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • એકવાર આ બધું થઈ જાય પછી એકાઉન્ટમાં લોગીન કરવાનું રહેશે
  • ત્યારબાદ અરજી ફોર્મ ભરો અને અરજી ફી ચૂકવવાની રહેશે
  • આ પછી સબમીટ પર ક્લિક કરવાનું રહેશે અને પેજ ડાઉનલોડ કરવાનું રહેશે
  • છેલ્લે વધુ જરૂરિયાત માટે પ્રિન્ટ આઉટ લેવાની રહેશેછેલ્લે વધુ જરૂરિયાત માટે પ્રિન્ટ આઉટ લેવાની રહેશે

Leave a Comment