Home Ministry Vacancy:ગૃહ મંત્રાલય દ્વારા નિરીક્ષકની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી, પરીક્ષા વગર ભરતી અરજી શરૂ થઈ ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા ઇન્સ્પેક્ટર ભરતી માટે જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન માં તમે ઓફલાઈન એપ્લિકેશન અરજી કરવા માંગો છો તો તમે કરી શકો છો અરજી ફોર્મ ભરી અને તમારે 28 ઓગસ્ટ પહેલા આપવાનો રહેશે તુ જાણી લો તેવી સંપૂર્ણ માહિતી Home Ministry Vacancy
ગૃહ મંત્રાલય ભરતી ઉંમર મર્યાદા
વિદ્યાર્થી મિત્રો ગૃહ મંત્રાલય ભરતીમાં અરજી કરવા માગતા હોય તેમના માટે ઉંમર મર્યાદા 56 વર્ષથી આદિવાસી તો તેમને લેવા નહીં આવે અરજી કરવા માટેની આ અંતિમ તારીખ સુધી ઉંમર થઈ જોઈએ અને અનામત વર્ગો માટે સરકાર દ્વારા નિયમ મુજબ આપવામાં આવેલ છૂટછાટ છે તો તમે ઓફિશિયલ માહિતી જાણી શકો છો
ગૃહ મંત્રાલય ભરતી શૈક્ષણિક લાયકાત Home Ministry Vacancy
ગૃહ મંત્રાલય દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલ છે તેમાં વિદ્યાર્થી મિત્રોએ ઉંમર મર્યાદા ડેપ્યુટીશન બેઝિક પર ભરતી રાખવામાં આવેલ છે તો તમે વિગતવાર માહિતી નીચે આપેલી જાણી શકો છો
ગૃહ મંત્રાલય ભરતી અરજી પ્રક્રિયા જાણો Home Ministry Vacancy
જે ઉમેદવજી માટે એપ્લાય કરવા માગતા હોય તેવી વિદ્યાર્થીઓએ અરજી કરવી ફરજિયાત છે અને અરજી ફોર્મ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરાવી લેવું અને પછી તમારે ત્યાં ફરવાનું રહે છે સંપૂર્ણ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે અરજી પત્રકમાં માગેલ માહિતી સંપૂર્ણપણે સાચી હોવી જોઈએ અને જરૂરી દસ્તાવેજ સેલ્ફ અટેન્ડેન્ટ કરવામાં આવશે જે તારીખ આપવામાં આવેલ છે તે તારીખ પહેલા તમારે જમા કરાવવું પડશે
ગૃહ મંત્રાલયની ખાલી જગ્યા તપાસો
એપ્લિકેશન ફોર્મ શરૂ: 5 ઓગસ્ટ 2024
અરજીની અંતિમ તારીખ: 28 ઓગસ્ટ 2024
ઑફિશિયલ નોટિફિકેશન: ડાઉનલોડ કરો
એપ્લિકેશન ફોર્મ: અહીં જુઓ