લેખિત પરીક્ષા વિના હિન્દુસ્તાન એરોનોટિક્સમાં નોકરી મેળવવા આઈટીઆઈ પાસ માટે સારી તક પગાર સારો રહેશે

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ માં નોકરી સરકારી નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક આઈટીઆઈ પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારે એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી કરી શકે છે આ પદો માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવાર HAL ની સદાબહાર વેબસાઈટ દ્વારા અરજી કરી શકે છે આ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે HAL Bharti 2024

આ HAL ની આ જગ્યા માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ 31 ઓગસ્ટ અથવા તે પહેલા અરજી કરી શકે છે આ ભરતી દ્વારા કુલ 324 જગ્યાઓ ભરવામાં આવશે જો તમે પણ HAL માં કામ કરવા ઈચ્છો છો તો નીચે આપેલી બધી માહિતીને ધ્યાનપૂર્વક વાંચો

HAL કઈ કઈ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે?

  • બે વર્ષના સમયગાળા સાથે આઈટીઆઈ ટ્રેડ પોસ્ટમાં 251 ઉમેદવાર ની ભરતી કરવામાં આવશે
  • આઈ.ટી.આઈ ટ્રેડ એક વર્ષની અવધી સાથે 73 ઉમેદવાર ની ભરતી કરવામાં આવશે
  • કુલ 324 ઉમેદવારોની અરજી કરવામાં આવશે

HAL ભરતી માટેની પસંદગી પ્રક્રિયા HAL Bharti 2024

HaL ભરતી 2024 માટે જે પણ અરજી કરી રહ્યા છે તેમને લાયકાત અને અનુભવના આધારે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને શોર્ટ લિસ્ટ કરેલું ઉમેદવારને ફિઝિકલ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે

શૈક્ષણિક લાયકાત HAL Bharti 2024

ડિપ્લોમા ટેકનીશીયન માટે વ્યક્તિએ માન્ય સંસ્થાઓમાંથી સંબંધિત વિશે માહિતી એન્જિનિયરિંગ ડિપ્લોમા કર્યું હોવું જોઈએ
NAC સાથે સંબંધિત વેપાર માહિતી પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો ઓપરેટર માટે અરજી કરી શકે છે

સ્નાતક એપ્રેન્ટીસ

  • સંબંધિત વિષય માં એન્જિનિયરિંગ ડિગ્રી
  • સામાન્ય કેટેગરીમાં આવતા ઉમેદવાર 60 ટકા માર્ક એ પાસ હોવા જોઈએ
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં આવતા ઉમેદવારોએ 55 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ

ડિપ્લોમા એપ્રેન્ટિસ

  • સંબંધિત વિષયમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ
  • સામાન્ય જાતિમાં આવતા ઉમેદવારે 60% ગુણ પાસ કરેલું હોવું જોઈએ
  • જાતિ અને અનુસૂચિત જનજાતિ માં તમે જ્યારે 55% ગુણ મેળવેલા હોવા જોઈએ

જનરલ એપ્રેન્ટીસ

  • ઉમેદવારે 10 મુ ધોરણ પાસ કરેલ હોવું જોઈએ
  • સામાન્ય જાતિમાં આવતા લોકોએ 50% ગુણ મેળવેલા હોવા જોઈએ
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં આવતા ઉમેદવારો એ 45% ગુણ મેળવેલા હોવા જોઈએ

HAL Bharti 2024 ઉંમર મર્યાદા

ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને વધારેમાં વધારે 28 વર્ષ ઉંમર હોવી જોઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારને છૂટછાટ આપવામાં આવે છે

HAL મા પસંદગી પામવા પણ તમને એચએએલની ભરતી દ્વારા સ્ટાઇપેન્ડ મળશે

બે વર્ષના સમયગાળાના આઈટીઆઈ ટ્રેડમ પસંદ કરાયેલું ઉમેદવારને માસિક ₹8050 નું સ્ટાઈપેન્ડ મળશે અને એક વર્ષની મુદતના આઈ.ટી.આઈ ટ્રેડ પસંદ કરાયેલું ઉમેદવારને માસિક રૂપિયા 7700 નું સ્ટાઈપેન્ડ મળશે

HAL Bharti 2024 જરૂરી દસ્તાવેજો

  • શૈક્ષણિક પ્રમાણપત્ર
  • માર્કશીટ
  • જન્મ પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

ઑનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે સતા મુલાકાત લેવી પડશે
  • ત્યારબાદ ભરતી વિભાગ પર ક્લિક કરો
  • ત્યાર પછી નોંધણી કરો અને લોગીન કરો
  • ત્યારબાદ વિનંતી કરેલી વિગતો દાખલ કરો
  • ત્યારબાદ તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ત્યારબાદ ફી ચૂકવો અને ફોર્મ સબમીટ કરો
  • અંતે ફોન ડાઉનલોડ કરો અને તેમની પ્રિન્ટ આઉટ કાઢી લો

Leave a Comment