ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ચીફ ફાઇનાન્સ મેનેજર પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે આલેખમાં ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે
ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવાર માટે સારા સમાચાર આવી ગયા છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ભરતી બહાર પાડવામાં આવી છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ચીફ ફાઇનાન્સ મેનેજમેન્ટ પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ભરતી માટે પોસ્ટની વિગત શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પરીક્ષા પદ્ધતિ અરજી અરજી અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારે આ આર્ટીકલ ને અંત સુધી વાંચવાનો રહેશે
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ભરતી ગુજરાતમાં તગડા પગારની નોકરી મેળવવાની જોરદાર તક વાંચો બધી માહિતી
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલી ચીફ ફાઇનાન્સ મેનેજમેન્ટની પોસ્ટ માટે ઉમેદવાર CAકરેલું હોવું જોઈએ આ ઉપરાંત કેન્દ્ર રાજ્ય જાહેર ક્ષેત્રના ઉપક્રમે અથવા વાર્ષિક ₹500 કરોડથી ઓછું ટન ઓવર ધરાવતી પબ્લિક લિમિટેડ કંપનીમાં 15 વર્ષનો લાયકાત પછીનો અનુભવ 15 વર્ષમાંથી પાંચ વર્ષનો અનુભવ સિનિયર મેનેજમેન્ટમાં હોવો જોઈએ નાણાં અને હિસાબ વિભાગ અથવા વાણિજ્ય વિભાગ અને પાવર સેક્ટરની કંપનીઓમાં અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ભરતી માટે પગાર અને વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ આ ઉપરાંત આ જગ્યા માટે પસંદ પામનાર ઉમેદવારને રૂપિયા 1,29,800 થી ₹2, 02,700 પ્રતિ વાર્ષિક અને અન્ય બધા આપવામાં આવશે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટની મુલાકાત
- ત્યારબાદ ઉમેદવારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ ઓપન કરો
- ત્યારબાદ ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો
- ત્યારબાદ ફોન સબમીટ કરવા અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવવો
- એપ્લિકેશન ની પ્રિન્ટ આઉટ લો