Gujarat shikshan vibhag bharti 2024:ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી અરજી ફોર્મ શરૂ

નમસ્કાર યુવાન અને યુક્તિઓ તાજેતરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા લીગલ એડવોકેટની પોસ્ટ ઉમેદવારને ઓનલાઈન ફોર્મ ભરવા માટે આમંત્રિત કરવામાં આવે છે આ ભરતી માટે સત્તાવાર સૂચના 2024 ના જાહેર કરવામાં આવ્યું છે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત આવેલી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા લીગડ એડવોકેટ ત્રણ જગ્યાઓ ભરવા માટે ઉમેદવાર ને આમંત્રિત કરેલા છે

ગુજરાતમાં સરકારી અને બિનસરકારી ગ્રાન્ટેડ શાળામાં અનેક શિક્ષકોની જગ્યાઓ ખાલી પડે છે રાજ્ય સરકાર દ્વારા આ જગ્યાઓ ભરવા માટે 11 માસના કરાર આધારિત વિજ્ઞાન અંતર્ગત પરી ભરવાની પ્રક્રિયા ચાલુ કરી છે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં ખાલી જગ્યાઓ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

ભરતી માટે પોસ્ટની વિગતો વયમર્યાદા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ નોકરી નો પ્રકાર નોકરીનું સ્થળ અરજી પ્રક્રિયા પસંદગી મહત્વની માહિતી જાણવા માટે અમારા લેખ ને અંત સુધી વાંચો

gujarat shikshan vibhag bharti 2024 ખાલી જગ્યાઓ

સતાવાર સૂચના મુજબ ત્રણ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારને આમંત્રિત કરેલ છે

gujarat shikshan vibhag bharti 2024 શૈક્ષણિક લાયકાત

ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્થાપકની પદવી કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ CCC+ લેવલ નું કોમ્પ્યુટર કૌશલ્ય નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ઉમેદવાર 12 કાઉન્સિલ ઓફ ગુજરાત અથવા 12 કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી ધરાવતો હોવો જોઈએ ઓછામાં ઓછો પાંચ વર્ષનો હાઇકોર્ટ ખાતે પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકે નું બહુ ધરાવતો હોવો જોઈએ સરકારી ભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નું નામ હોવું જરૂરી છે સુપ્રીમ કોર્ટમાં કેસમાં બચાવવાની કામગીરીમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જરૂરી છે

gujarat shikshan vibhag bharti 2024 પગાર ધોરણ

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનિત વનની સામે સેક્ટર 19 ગાંધીનગર ખાતે લીગલ એડવોકેટ ની 11 માસના કરાર આધારિત નિમણુક કરવામાં આવી છે પસંદ પામેલા ઉમેદવારને 60000 રૂપિયા પ્રતિ મહિને ફિક્સ રહેશે

gujarat shikshan vibhag bharti 2024 અરજી પ્રક્રિયા

ઉમેદવાર સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલા અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેર પ્રસ્તુત થયા તારીખ થી 10 સુધીમાં મળે તે રીતે નાયબ નિયામકને આપવું જરૂરી છે
પ્રાથમિક નિયામકની કચેરીય વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનિત વન ની સામે સેક્ટર 19 ગાંધીનગર ના સરનામે મોકલી આપવાની રહેશે

Leave a Comment