ગુજરાત જાહેર સેવા આયોગ સાયન્ટિફિક ઓફિસ સંવર્ગ બેની ભરતી જાહેર કરવામાં આવી છે આ માટે જીપીએસસી દ્વારા આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે
ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર માટે સારા સમાચાર આવી ગયા છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવે છે જે અંતર્ગત ગુજરાત જાહેર સેવાઓ સાયન્ટિફિક ઓફિસર વર્ગ બેની ભરતી કરનાર છે આ માટે જીપીએસ દ્વારા આ પોસ્ટ માટે રસ ધરાવતા ને લાયક ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી ખાલી જગ્યાઓ gujarat jaher seva aayog bharti 2024
- નાયબ બાગાયત નિયમ વર્ગ એક માટે બે જગ્યાઓ ભરવામાં આવશે
- સાયન્ટિફિક ઓફિસર વર્ગ-૨ માટે બે જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે
- ટેકનિકલ એડવાઇઝર વર્ગ એક માટે એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
- વીમા તબીબી અધિકારી વર્ગ-૨ માટે નવ ઉમેદવાર ની ભરતી કરવામાં આવશે
- લેક્ચર ગુજરાત નર્સિંગ સેવા વર્ગ એક માટે પાંચ ઉમેદવાર ની ભરતી કરવામાં આવશે
- પેથોલોજીસ્ટર વર્ગ એક માટે 14 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- મનો રોગ ચિકિત્સક વર્ગ એક માટે 22 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- માઇક્રો બાયોલોજીસ્ટ વર્ગ એક માટે 16 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- પેથોલોજીસ્ટ વર્ગ એક માટે બે જગ્યા પર ભરતી કરવામાં આવશે
- રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ માટે 300 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણ માટે 18 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- મદદનીશ સિવિલ ઇજનેર 16 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- જુનિયર ટાઉન પ્લાનર વર્ગ-૨ બે જગ્યા પર ભરતી કરવામાં આવશે
- મદદનીશ વિદ્યુત ઇજનેર વર્ગ બે માટે છ જગ્યા પર ભરતી કરવામાં આવશે
- હેલ્થ ઓફિસર વર્ગ-૨ માટે 11 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- સ્ટેશન ઓફિસર વર્ગ-3 માટે સાત જગ્યા પર ભરતી કરવામાં આવશે
આ રીતે કુલ 450 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે સાયન્ટિફિક ઓફિસર પોસ્ટ ની વિગતો શૈક્ષણિક પગાર ધોરણ વયમર્યાદા પસંદગી પ્રક્રિયા ની માહિતી જાણવા માટે ઉમેદવાર એ આર્ટીકલ અંત સુધી વાંચો
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી સાયન્ટિફિક ઓફિસર પોસ્ટ ની વિગતો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગૃહ વિભાગ બેની કુલ બે જગ્યા ઉપર ઉમેદવાર પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી કરવામાં આવશે
ગુજરાત જાહેર સેવા યોગ બોર્ડની સાયન્ટિફિક ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય યુનિવર્સિટીમાં ફીકોલોજી અથવા ક્લિનિક ફીકોલોજી અથવા ન્યુરો ફીકોલોજી અથવા ફોરેન્સિ ફીકોલોજી માં અનુસ્નાતક ની ડીગ્રી કરેલ હોવી જોઈએ
- કેન્દ્રીય સ્વરાજ્ય અધિનિયમ ભારત દ્વારા સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય તરીકે ફીકોલોજી સાથેની સ્નાતક ડિગ્રી કરેલું હોવી જોઈએ
- ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ અને ભરતી નિયમો 1967 માં સુચવ્યા મુજબ કમ્પ્યુટર એપ્લિકેશન નું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જરૂરી છે
gujarat jaher seva aayog bharti 2024 અનુભવ
- ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ના વિભાગ ના સંબંધિત જૂથમાં ફોરેન્સિક સાયન્સ ડિટેક્ટરેટ ગુજરાત રાજ્યની ગૌણ સેવામાં લેબોરેટરી ટેક્નિશિયન વર્ગ ત્રણ નારંગથી નીચે ન હોય તેવી પોસ્ટ પર લગભગ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ
- સરકાર અથવા સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમ બોર્ડ અથવા કોર્પોરેશન અથવા ખાનગી અથવા જાહેર ક્ષેત્રની પ્રયોગશાળા સંશોધન સંસ્થા અથવા કંપની એક્ટ 2013 હેઠળ સ્થાપિત લિમિટેડ કંપનીમાં સંબંધિત વિષયમાં સંશોધન અથવા વિશ્લેશણાત્મક કાર્ય નો
- લગભગ બે વર્ષનો અનુભવવો જોઈએ અથવા ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટ ગુજરાત રાજ્યની ગૌણ સેવામાં લેબોરેટરી નીચેના હોય તે પોસ્ટની સમકક્ષ ગણી શકાય છે
gujarat jaher seva aayog bharti 2024 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે સૌપ્રથમ ગુજરાત ગૌણ સેવા આયોગ ભરતીની વેબસાઈટની મુલાકાત લેવી પડશે
- વેબસાઈટના મેનુ બાર પર ઓનલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ કોર્સની જાહેરાત દેખાશે
- ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરવાની છે તે પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ફોન ખુલ્યા બાદ માંગલ તમામ વિગતો ભરવાની રહેશે અને ફોર્મ સબમીટ કરવાનો રહેશે
- ત્યારબાદ ભવિષ્યના સંદર્ભ માટે તેમની પ્રિન્ટ આઉટ કઢાવવાની રહેશે