જુનિયર સિનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પરિણામ આ તારીખે જાહેર થશે જાણો અગત્યની માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષાઓના અમુક પરિણામ હજુ પણ બાકી છે સાથે જ ગાંધીનગરમાં ફરી એકવાર આંદોલનના સુર ઊઠ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા ના પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી અને તમામ ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે એટલું જ નહીં ફોરેસ્ટ ના ઉમેદવારો દ્વારા સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની માંગ સાથે ત્રણ દિવસની આંદોલન પ્રક્રિયા પણ શરૂ કરવાનું વિચારી રહ્યા છે GSSSB Clerk Result 2024 Date

તો બીજી તરફ ગૌણ સેવા દ્વારા લેવામાં આવેલ CCE પરીક્ષાના પરિણામ ક્યારે જાહેર થશે તે અંગે તમામ ઉમેદવારો જાણવા થી રાહ જોઈ રહ્યા છે હાલમાં જે વીગો તો સામે આવી છે તે અંગે મહસુ પૂર્ણ માહિતી તમે આ લેખના માધ્યમથી વાંચી શકો છો

જુનિયર સિનિયર ક્લાર્ક પરીક્ષાની મહત્વપૂર્ણ અપડેટ

ગુજરાતના સિનિયર પત્રકાર દિપક રાજાણી દ્વારા હાલમાં જ મહત્વની અપડેટ સામે આવે છે દિપક રાજાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે CCE ની ફાઈનલ આન્સર કી જાહેર થયા બાદ ૫૮ ઓબ્જેક્શન મંડળને લાભ મળ્યા છે તમામ ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ પરિણામ ની રેડ લાઈન 14 ઓગસ્ટ સુધી આપવામાં આવી છે

પરંતુ હજુ પણ 14 ઓગસ્ટ પરિણામ મોડ થવાની પણ માહિતીઓ મળી રહે છે ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી કોઈ પણ પ્રકારની આ અંગે પુષ્ટિ કરવામાં નથી આવી વહેલી તકે પરિણામ જાહેર થાય તેવું તમામ ઉમેદવારો ઇચ્છિ રહ્યા છે તો બીજી તરફ ફોરેસ્ટ ના ઉમેરવાની માંગ પણ ચાલી રહી છે 9 તારીખે તેમના માર્ગ જાહેર કરવાની પણ વાત સામે આવી છે માટે CCE ની પરીક્ષા ના પરિણામમાં મોડું થઈ શકે છે

GSSSB CCE ક્યારે આવશે પરિણામ જાણો વિગતો GSSSB Clerk Result 2024 Date

મળતી માહિતી અનુસાર અને મીડિયા રિપોર્ટ નું માનીએ તો અગાઉ જાહેર કરવામાં આવી હતી કે ગ્રુપ એ અને ગ્રુપ બી માં સહયોગ પ્રિલીમ પરીક્ષાઓ 20 મેના રોજ લેવામાં આવશે તેના પરિણામ આસપાસ જાહેર કરવામાં આવશે પરંતુ જૂન મહિના બાદ જુલાઈ મહિનો પણ પૂર્ણ થઈ ગયો અને ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો હજુ સુધી આ અંગે કોઈ પણ પ્રકારની અપડેટ સામે આવી નથી સોશિયલ મીડિયા પર તમામ ઉમેદવારો કંટાળી ગયા છે અને વિરોધ કરી રહ્યા છે કે આન્સર કી જાહેર કરવાની પણ માંગ કરી રહ્યા છે તો બીજી તરફ પરિણામ માટે 14 ઓગસ્ટ સુધીનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે જેમાં થોડું મોડું થઈ શકે તેવું જાણવા મળી રહ્યું છે

પરિણામને લઈને તમામ ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ ફોરેસ્ટ ગાર્ડનના ઉમેદવારો પણ માંગ કરી રહ્યા છે ગાંધીનગર શહેરના સેક્ટર 11 રામ કથા મેદાન ખાતે ફોર્સના ઉમેદવારો પહોંચ્યા હતા અને આ અંગે વિરોધ કર્યો હતો આપ સૌને જણાવી દઈએ કે આ અંગે જણાવ્યું હતું કે 2022 મા આ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી 823 પદ માટે આઠ લાખ અરજીઓ થઈ હતી અને તેમાંથી ₹4 લાખ ઉમેદવારો એ પરીક્ષા આપી હતી પરીક્ષા પદ્ધતિને લઈને તમામ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે

Leave a Comment