ગુજરાત આયુર્વેદ સેવા માટે વીમા તબીબી અધિકારી વર્ગ-૨ ની નવ જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસી એ લાઈવ અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે
ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષા ની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ એક વર્ગ બે અને વર્ગ ત્રણ ની વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે જે અંતર્ગત ગુજરાત આયુર્વેદ સેવા માટે વીમા અધિકારી વર્ગ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસીએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વીમા તબીબી અધિકારી પોસ્ટ ની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા પસંદગી પ્રક્રિયા અરજી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારે આર્ટિકલ અંત સુધી વાંચવું
ગુજરાત જાહેર સેવાઓ ભરતી વીમા તબીબી અધિકારી પોસ્ટ ની વિગતો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત આયુર્વેદ સેવામાં વીમા અધિકારીની નવજુગ્યા પર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી દરમિયાન કેટલો દારૂ સાથે લઈ જઈ શકાય ? જાણો શું છે નિયમ
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી વીમા તબીબી અધિકારી માટે શૈક્ષણિક લાયકાત
- ભારત માં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે પ્રસ્થાપિત અથવા સમાવેશ કરાયેલી કોઈપણ યુનિવર્સિટીમાંથી આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરીની સ્નાતક ની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ
- ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967 માં ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
- ગુજરાતી અને હિન્દી નું જ્ઞાન હોવું જોઈએ
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી વીમા તબીબી અધિકારી માટે વય મર્યાદા અને પગાર ધોરણ
- વય મર્યાદા 35 વર્ષથી વધારે નહીં
- પગાર ધોરણ ગુજરાત આયુર્વેદ સેવામાં રૂપિયા 53,1 00 થી રૂપિયા 1,76,800 29
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ સતાવળ વેબસાઈટની મુલાકાત લેવી પડશે
- સાઇટના મેનુ બાર પર ઓનલાઇન એપ્લિકેશન પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે પોસ્ટની સામે એપ્લાયના વિકલ્પ ક્લિક કરવાનું રહેશે
- ફોર્મુલા બાદ તમામ માહિતી ની વિગતો ભરવાની રહેશે અને ફોર્મ સબમીટ કરવું પડશે
- ત્યારબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ કાઢવી પડશે
ઉમેદવાર ને સૂચન છે કે જે ગુજરાત જાહેર સેવાઓ ભરતી અંતર્ગત વીમા તબીબી અધિકારીની જગ્યા માટે ઓનલાઇન અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ત્યારબાદ ઓનલાઇન અરજી કરવી