ગુજરાત મદદનીશ વન સંરક્ષક ભરતી માટે ઇન્ટરવ્યૂ ની તારીખ જાહેર અહી કોલ લેટર ડાઉનલોડ કરો

જીપીએસસી દ્વારા મદદનીશ વન સંરક્ષક વર્ગ બે પરીક્ષાના પાત્ર ઉમેદવારો રૂબરૂ મુલાકાતની તારીખ જાહેર કરવામાં આવી છે કોલ લેટર 14 સપ્ટેમ્બર 2024 સુધી ડાઉનલોડ કરી શકે છે GPSC Madadnish Van Sanrakshak Exam 2024

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ વન સુરક્ષિત વર્ગ-૨ અન્વયે રૂબરૂ મુલાકાત માટે પાતળો ઉમેદવારે રૂબરૂ મુલાકાત માટે પ્રવેશપત્ર વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવવાની રહેશે

GPSC Madadnish Van Sanrakshak Exam 2024

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ વન સંરક્ષક ભરતી માટે એક મોટી અપડેટ બહાર પાડવામાં આવે છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ વન સરક્ષક પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો તારીખ જાહેર કરવામાં આવી છે જીપીએસસી ના સતાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં સહાયક વન સંરક્ષક વર્ગ બે ઉમેદવારના ઇન્ટરવ્યૂ કોલ લેટર ડાઉનલોડ કરવા વિશેની જાણકારી આપવામાં આવી છે

સી પી એસ સી એસ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મદદનીશ વન સંરક્ષક વર્ગ-૨ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અંગે જાણકારી આપી છે મદદનીશ વન સંરક્ષક વર્ગ-૨ પરીક્ષા પાસ કરનાર પાત્રોમેદ દ્વારા બે સપ્ટેમ્બર 2024 થી 14 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે

ઇન્ટરવ્યૂ કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત

GPSC Madadnish Van Sanrakshak Exam 2024

  • મદદનીશ વન સુરક્ષક વર્ગ બે ઉમેદવારો મુલાકાત નો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે જીપીએસસી વેબસાઈટ ની મુલાકાત લો
    ઉમેદવાર વેબસાઈટ પર કોલલેટર સેક્શનમાં જઈને ઇન્ટરવ્યૂ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ ઉમેદવારે સિલેકટ જોબ તમારી પરીક્ષા જાહેર ક્રમાંક પસંદ કરી કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ દાખલ કરવાનું અને ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર અને પરિશિષ્ટ ડાઉનલોડ કરવાના રહેશે
  • મદદનીશ વન સરક્ષક વર્ગ-૨ ઇન્ટરવ્યૂ કોલ લેટર અને પરિસ્થિત 22 ઓગસ્ટ 2024 ના રોજ થી 24 સપ્ટેમ્બર ના રોજ ડાઉનલોડ કરી શકાશે
    મદદનીશ વન સંરક્ષક વર્ગ બે ના ઉમેદવારોને ઇન્ટરવ્યૂ કોલ લેટર મુલાકાત માટે પ્રવેશ આપવામાં આવશે નહીં

Leave a Comment