ગુજરાતમાં રૂપિયા 40,000 પગારની નોકરી મેળવવાની જોરદાર તક | GERMI Bharti 2024

શું તમે ગુજરાતમાં સારા પગારની નોકરીની શોધમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સિનિયર એક્ઝિક્યુટ ફાઇનાન્સ માટે ભરતી બહાર પાડી છે સંસ્થા દ્વારા આ જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરતી (GERMI Bharti 2024) માટે પોસ્ટ ની વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પરીક્ષા પદ્ધતિ અરજી અને અરજી કેવી રીતે કરવી પગાર ધોરણ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ આર્ટિકલ અંત સુધી વાંચજો

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરતી પોસ્ટ ની માહિતી

  • ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સિનિયર એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ પોસ્ટ એક જગ્યા ભરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે
  • ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ દ્વારા જુદા જુદા પદો માટે ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે
  • લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેઓ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેઓ બહાર પાડવામાં આવેલ જાહેરાત નો સંદર્ભ લઈ શકે છે અને અરજી કરી શકે છે

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની લઘુતમ લાયકાત તેમજ એકાઉન્ટિંગ સોફ્ટવેર ટેલીનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરમાં તમામ નાણાકીય રેકોર્ડ જાળવવા અને હાડકોપી રેકોર્ડ રાખવા ડ્રાફ્ટિંગ ક્ષમતા સાથે સારી સંચાર કૌશલ્ય અત્યંત ઇચ્છનીય છે તદુપરાંત ફાઇનાન્સ અને એકાઉન્ટનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે વય મર્યાદા અને પગાર ધોરણ

  • ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ દ્વારા બહાર પાડેલી ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા ની વાત કરીએ ઉમેદવારો ની ઉંમર 1લી એપ્રિલ 2024 ના રોજ 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • કરાર આધારિત આ ભરતી માટે ₹40,000 દર મહિને પગાર તે ઉપરાંત સંસ્થાના ધોરણ મુજબ અન્ય લાભો મળવા પાત્ર છે

ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારોએ ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ની અધિકૃત વેબસાઈટ ઓપન કરો
  • વેબસાઈટ પર એપ્લાય વિકલ્પ પર ક્લિક કરો
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમીટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચુકવો
  • એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લેવાનું ભૂલશો નહીં

આ ભરતી માટે અરજી કરતા પહેલા આર્ટિકલમાં આપેલ નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવું ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા મેનેજરની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે ઉમેદવારો આ પોસ્ટ માટે ફટાફટ અરજી કરો

હું આશા રાખું છું કે મારો આર્ટીકલ તમને ગમ્યો હશે આવી રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને બીજી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment