હાલ ગુજરાતમાંથી ભલે વરસાદ હટી ગયો હોય પરંતુ ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે નવરાત્રીમાં વરસાદની સંભાવના નહિવત છે તેથી ગુજરાતીઓ મન મૂકીને ગરબા કરી દેશે સપ્ટેમ્બર તો કોરે કોરો જતો રહેશે પરંતુ હવામાન અંબાલાલ પટેલે બે બે વાવાઝોડાની આગાહી કરેલ છે એક વાવાઝોડું ઓક્ટોબર અને બીજું વાવાઝોડું નવેમ્બરમાં ત્રાટકશે તેવું તેમણે કહી દીધું છે cyclone in gujarat
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ અને તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર ભારતીય થી ભારે વરસાદની આગાહી કરેલ છે હસ્ત નક્ષત્ર અને ચિતા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે તેથી વરસાદ આવશે નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ વરસી શકે છે 27 સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે
અંબાલાલ પટેલે ખતરના સંકેત આપતા કહ્યું કે દસ ઓક્ટોબરે બંગાળના ઉપસાગરના વાવાઝોડાની શક્યતા છે તો 16 નવેમ્બર છે બંગાળ અને ઉપસાગર માં હળવું દબાણ ઊભું થતાં 18 નવેમ્બર થી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાતું થશે
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ વિદાય લેશે અગાઉ ભારે વરસાદની વધુ એક રાઉન્ડની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આગામી 29 થી 27 સપ્ટેમ્બર ના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો કાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રીમાં વરસાદની સંભાવના નહિવત છે