આણંદની વિવિધ નગરપાલિકા કચેરીઓમાં ચીફ ઓફિસરની ભરતી અહીં વાંચો બધી જ માહિતી

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરીઓમાં ભરતી બહાર પાડવામાં આવે છે પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા ચીફ ઓફિસરની ભરતી કરવા માટે ઇન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવેલ છે

ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવાર માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીઓમાં ભરતી બહાર પાડવામાં આવી છે પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા ચીફ ઓફિસરની ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ નું આયોજન કર્યું છે

ચીફ ઓફિસર ભરતી માટે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત મર્યાદા નોકરી નો પ્રકાર પગાર ધોરણ અડધી કરવાની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારે આર્ટીકલ નો અંત સુધી વાંચવો

ચીફ ઓફિસર પોસ્ટની વિગતો

પેટલાદ આણંદ જિલ્લો નગરપાલિકાનું વર્ગ
નગરપાલિકાનું નામ સોજીત્રા જીલ્લો આણંદ નગરપાલિકાના વર્ગ ડ

લાયકાત

બ વર્ગ માટે નિવૃત્ત મામલતદાર ઉપરાંત રાજ્યની મહાનગરપાલિકાઓ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગુજરાત પાણી પુરવઠા અને ભટકવ્યવસ્થા બોર્ડ ગુજરાત જળ સંપતિ વિકાસ નિગમ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ગુજરાત વોટર ઇન્ફેક્શન લિમિટેડ ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ તથા જિલ્લા પંચાયતના મહેકમ માંથી નિવૃત થયેલા નાયબ કાર્યપાલક ઇજનેરી સિવિલ મિકેનિકલ અને નગરપાલિકા માટે નિવૃત્ત નાયબ મામલતદાર તેમજ ઉપર મુજબના નિવૃત થયેલા નાયબ કાર્યપાલક ઈજનેર સિવિલ મિકેનિકલ ઇન્ટરવ્યૂ માં હાજર રહી શકાશે

પગારધોરણ

ઓફિસરને 40000 તથા 30,000 માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે

વય મર્યાદા

ઉમેદવાર 62 વર્ષથી ઓછી ઉમરના હોવા જોઈએ તેવું વિરુદ્ધ ખાતાકીય તપાસ ચાલુ ન હોવી જોઈએ તેમજ તેમના છેલ્લા દસ વર્ષના ખાનગી અહેવાલ સારા હોવા જોઈએ

આ ભરતી માટે રસરા ઉમેદવારે 26 સપ્ટેમ્બર 2024 ના રોજ 11:00 વાગ્યા દરમ્યાન પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરી વડોદરા ઝોન છઠ્ઠા માળે વુડા ભવન એલ એન્ડ ટી સર્કલ પાસે કારેલીબાગ વડોદરા ખાતે સ્વ પ્રમાણિત નકલ સાથે જરૂરી પ્રમાણપત્ર અને છેલ્લા દસ વર્ષના ખાનગી અહેવાલ સાથે વોક ઇન ઈન્ટરવ્યુ માં હાજર રહેવાનું રહેશે

Leave a Comment