બેંક ઓફ બરોડા માં નોકરી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે જો તમારે પણ બેંકમાં નોકરી કરવી હોય તો

નમસ્કાર મિત્રો અમે તમારા માટે ભરતી સમાચાર લઈને આવ્યા છીએ કારણકે બેંક ઓફ બરોડા માં નોકરી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે જો તમારે પણ બેંકમાં નોકરી કરવી હોય તો આ લેખને અંત સુધી વાંચો અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી આજના લેખ દ્વારા અમે તમને જાણીશું જેથી કરીને તમે પણ બેંક ઓફ બરોડામાં નોકરી કરવાના સ્વપ્ન અને સાકાર કરી શકો છો

Bank of Baroda Recruitment 2024 પોસ્ટનું નામ

બિઝનેસ corresponded સુપરવાઇઝર

Bank of Baroda Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

Bank of baroda માં નોકરી મેળવવા માટે જે ઉમેદવારો અરજી કરી રહ્યા છે તેની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ

રેલવે ટીકીટ ચેક કરની 8000 થી વધારે જગ્યાઓ માટે ભરતી ની સૂચના બહાર પાડવામાં આવેલી છે

Bank of Baroda Recruitment 2024 વય મર્યાદા

Bank of baroda આ ભરતી માટે જે ઉમેદવ અરજી કરવા માંગે છે તેની મહત્તમ વયમર્યાદા 65 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં તે જ વ્યક્તિ અરજી કરવા માટે લાયક ગણાશે

Bank of Baroda Recruitment 2024 પગાર ધોરણ

પગાર ફિક્સ ₹15,000
વેરીએબલ ₹10,000

નોકરી કેવી રીતે મેળવવી?

Bank of baroda માં આ જગ્યાઓ માટે જે ઉમેદવાર અરજી કરી રહ્યા છે તેની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે પસંદગી પ્રક્રિયા વિશે જાણકારી પાછળ થી શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને જણાવવામાં આવશે

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024

બેંક ઓફ બરોડા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

  • Bank of baroda ની વેબસાઈટ મુલાકાત
  • હોમ પેજ પર ઉપલબ્ધ ઓનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો
  • ત્યારબાદ જરૂરી વિગતો દાખલ કરીને અરજી ફોર્મ ભરો અને બધા જરૂરી દસ્તાવેજો ને ફોર્મેટમાં અપલોડ કરો
  • કોઈ ભૂલ થતી નથી તેની ખાતરી કરવા માટે ફોર્મની સંપૂર્ણ સમીક્ષા કરો
  • એકવાર આ થઈ જાય અરજી ફી ચુકવો અને ઓનલાઈન ફોર્મ સબમીટ કરો
  • ભવિષ્યના સંદર્ભ માટે bank of baroda એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો

Leave a Comment