આધારમાં નોકરી મેળવવાની શાનદાર કોઈ લેખિત પરીક્ષા નહીં આપવી પડે મળશે 1,50,000 નો પગાર

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે સારી તક છે જો તમે પણ આધારમાં કામ કરવાનું વિચાર રહ્યા છો તો તમારા માટે સેક્સન ઓફિસર ટેકનિકલ ઓફિસર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ ટેકનિકલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે કોઈપણ ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તે યુઆઇડીએઆઇ ની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

કોઈપણ ઉમેદવાર જે UIDAI ની પોસ્ટ પર કામ કરવાનું વિચારી રહ્યા છે તે સાતમી ઓક્ટોબર અથવા તે પહેલા અરજી કરી શકે છે આ ભરતી હેઠળ ઘણી ઓફિસર પોસ્ટ પુનઃસ્થાપિત કરવામાં આવશે જો તમે પણ આધારમાં કામ કરવા ઈચ્છો છો તો પહેલા આપેલ મુદ્દાઓને ધ્યાનથી વાંચો

ઇન્ડિયા લિમિટેડમાં 18 નોન એક્ઝિક્યુટિવ ભરતી

Aadhar Card New bharti 2024

UIDAI માં જગ્યા ઉપર પુનઃસ્થાપન થશે
સેક્શન ઓફિસર માં એક પોસ્ટ પર ભરતી કરવામાં આવશે
ટેકનીકલ ઓફિસર માં બે પોસ્ટની ભરતી કરવામાં આવશે
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરમાં એક પોસ્ટની ભરતી કરવામાં આવશે
આસિસ્ટન્ટ ટેકનિકલ ઓફિસરમાં ત્રણ પોસ્ટની ભરતી કરવામાં આવશે
કુલ સાત પાંચ ની સંખ્યા પર ભરતી કરવામાં આવશે

UIDAI માં કયા વય જૂથ અરજી કરશે? Aadhar Card New bharti 2024

સતાવાર સૂચના અનુસાર યુ આઈ ડી એ આઈ ભરતી 2024 માટે અરજી કરી રહેલા તમામ ઉમેદવાર ની વય મર્યાદા 56 વર્ષથી વધારે હોવી જોઈએ

નોકરી મેળવવા માટેની લાયકાત Aadhar Card New bharti 2024

યુઆઇડીએઆઇ ની આ ભરતી માટે અરજી કરનારા તમામ ઉમેદવારો પાસે સત્તાવાર સૂચના માપવામાં આવેલ સંબંધિત લાયકાત હોવી જરૂરી છે

UIDAI મા પસંદગી પર મળવા પાત્ર પગાર

  • સેક્શન ઓફિસર પોસ્ટ પર 47,600 થી 1 51100 પગાર મળશે
  • ટેકનિકલ ઓફિસરમાં રૂપિયા 47,600થી ₹1, 51100 પગાર મળશે
  • આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર માં રૂપિયા 35,400 થી રૂપિયા 1, 12400 રૂપિયા પગાર મળશે
  • આસિસ્ટન્ટ ટેકનિકલ ઓફિસર મા ₹35,400 થી રૂપિયા 112400

અરજી પ્રક્રિયા

  • રસ ધરાવતા ઉમેદવાર એ યુ આઈ ડી એ આઈ ની અધિકૃત વેબસાઈટ પરથી ન્યુસ ફોર્મેટમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામે મોકલવાનું રહેશે
  • ડાયરેક્ટર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ડેટા સેન્ટર ટેકનોલોજી સેન્ટર ઓફિસ પ્લોટ નંબર 1 સેક્ટર એમ 2 ટેકનોલોજી કોમ્પલેક્ષ પ્લોટ નંબર 1 આઈટીએમ માનેસર ગુરુગ્રામ 122050

Leave a Comment